
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની અશીમ કૃપાથી
ચિ. રાજવર્ધન
સુરત નિવાસીઅ.સૌ. લાવણ્યા અને
શ્રી જીતેશ ભરતભાઈ મોદી
ના સુપુત્ર
ચિ. રાજનંદિની
સુરત નિવાસી અ.સૌ. વંદના અને
શ્રી રમેશભાઈ રાજેશકુમાર પટેલ
ની સુપુત્રી
ના શુભ લગ્ન રવિવાર, તા. ૦૧.૧૨.૨૦૨૪ ના
શુભદિને સવારે ૮:૦૦ કલાકે રાખેલ છે.
આ શુભ પ્રસંગે નવદંપતીને આશીર્વાદ આપવા.
આપશ્રી બને / સહકુટુંબ પધારી આવકારશો.
❋ સ્વરૂચિ ભોજન ❋
રવિવાર, તા. ૦૧.૧૨.૨૦૨૪,
સવારે ૧૧:00 કલાકે રાખેલ છે.
આપ પધારવા ભાવભર્યું નિમંત્રણ.
❋ લગ્ન સ્થળ ❋
ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે
મુંબઈ-પુણે રોડ,
પુણે
❋ નિમંત્રક ❋
શ્રી જીતેશ ભરતભાઈ મોદી
શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી