|| શ્રી ગણેશાય નમઃ ||
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે
અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની અશીમ કૃપાથી
ચિ. ગૌરવ
સુરત નિવાસીઅ.સૌ. લાવણ્યા અને
શ્રી જીતેશ ભરતભાઈ મોદી
ના સુપુત્ર
ચિ. ગાયત્રી
સુરત નિવાસી અ.સૌ. વંદના અને
શ્રી રમેશભાઈ રાજેશકુમાર પટેલ
ની સુપુત્રી
ના શુભ લગ્ન સંવત ૨૦૮૧ માગશર વદ એકમ ને
રવિવાર, તા. ૦૧.૧૨.૨૦૨૪ ના શુભદિને સવારે ૮:૦૦ કલાકે રાખેલ છે.
આ શુભ પ્રસંગે નવદંપતીને આશીર્વાદ આપવા.
આપશ્રી બને / સહકુટુંબ પધારી આવકારશો.
❋ સ્વરૂચિ ભોજન ❋
રવિવાર, તા. ૦૧.૧૨.૨૦૨૪,
સવારે ૧૧:00 કલાકે રાખેલ છે.
આપ પધારવા ભાવભર્યું નિમંત્રણ.
❋ નિમંત્રક ❋
શ્રી ભરતભાઈ દિલીપભાઈ મોદી
શ્રી જીતેશ ભરતભાઈ મોદી
શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી
❋ લગ્ન સ્થળ ❋
ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે
મુંબઈ-પુણે રોડ,
પુણે