શ્રી ગણેશાય નમઃ
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે
અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની અશીમ કૃપાથી
અ.સૌ. લાવણ્યા અને
શ્રી રાજેશકુમાર ભરતભાઈ મોદી
ના સુપુત્ર
ચિ. ગૌરવ
અ.સૌ. વંદના અને
શ્રી રમેશભાઈ રાજેશકુમાર પટેલ
ની સુપુત્રી
ચિ. ગાયત્રી
ના શુભ લગ્ન પ્રસંગે યોજેલ ભોજન સમારંભમાં આપશ્રી
પધારી શોભા માં અભિવૃદ્ધિ કરશો.
શનિવાર, ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬,
સવારે ૧૧:00 કલાકે
શુભ સ્થળ : ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે,
મુંબઈ-પુણે રોડ, પુણે
❋ નિમંત્રક ❋
શ્રી ભરતભાઈ દિલીપભાઈ મોદી
શ્રી જીતેશ ભરતભાઈ મોદી
શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી
આપ શ્રી સહકુટુંબ પધારી, વર-વધૂને શુભાશિષ આપવા,
તથા આ શુભ પ્રસંગે અમારી શોભામાં વધારો કરવા,
સાદર વિનંતી.