Gujarati Invites
  • Wedding
  • Engagement
  • Birthday
  • House Warming
  • Baby Shower
  • Blog

Gujarati Invites

Gujarati Invites helps you create meaningful and beautifully designed invitation cards for weddings, engagements, baby naming ceremonies, birthdays, anniversaries, housewarming events, religious functions, and festivals. We continuously update our collection to bring you fresh and culturally inspired invitation templates suitable for every Indian celebration. For support or inquiries, please visit our Contact page.

  • admin@gujaratiinvites.com

Copyrights ©2026 gujaratiinvites.com
  • Contact Us
  • Privacy policy
  • Terms & Conditions

Gujarati Garbh Sanskar Samaroh Invitation Card

Gujarati Garbh Sanskar Samaroh Card. Invite and celebrate special events with online editable simant vidhi card.

Free

Customize your Invitation Card

Just enter your details and see them instantly reflected on your card


શ્રી ગણેશાય નમઃ
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું છે ભગવાન શ્રી રાધાકૃષ્ણજીના અખૂટ કૃપાથી અ.સૌ. લાવણ્યા અને શ્રી જીતેશ ભરતભાઈ મોદી ના સુપુત્ર
ચિ. ગૌરવ ના ધર્મપત્ની
અ.સો. ગાયત્રી
ના સીમંત વિધિનું શુભ મુહૂર્ત સેવા ૨૦૨૪ ના વૈશાખ વદ પાંચમ ને મંગળવાર તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ કલાકે રાખેલ છે. તો આ શુભ પ્રસંગે આપશ્રી સપરિવાર સાદર આમંત્રિત પધારશો.
❋ સ્વરૂચિ ભોજન ❋
મંગળવાર તા. ૦૭-૦૫-૨૦૨૪, સવારે ૧૧:00 કલાકે રાખેલ છે. આપ પધારવા ભાવભર્યું નિમંત્રણ.
❋ નિમંત્રક ❋
શ્રી ભરતભાઈ દિલીપભાઈ મોદી શ્રી જીતેશ ભરતભાઈ મોદી શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી
❋ શુભ સ્થળ ❋
ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે મુંબઈ-પુણે રોડ, પુણે
સીમંત સંસ્કાર